કેરંગ બોર્ડર મારફતે કેલાશ માનસરોવર યાત્રા

Travel Dukaan તમને કેલાશ માનસરોવર યાત્રા સાધવામાં મદદ કરશે. 14 દિવસના પેકેજમાં પશુપતિનાથ દર્શન, માનસરોવર સ્નાન અને કૈલાશ પરિક્રમા સહિતની યાત્રાનો સમાવેશ થાય છે. અનુભવી માર્ગદર્શિકા સાથે આજે જ સ્લોટ બુક કરાવો અને સુરક્ષિત પ્રવાસનો આનંદ માણો. હર હર મહાદેવ!

કેલાશ માનસરોવર યાત્રા કેરંગ બોર્ડર થઈને 14 દિવસની

14 દિવસ / 13 રાત
કૈલાસ માનસરોવર

કાઠમંડુથી કૈલાસ માનસરોવર યાત્રાનો સંપૂર્ણ માર્ગ નકશો

કાઠમંડુથી કૈલાસ માનસરોવર તીર્થસ્થળ સુધીના સમગ્ર રસ્તાને સુંદર હિમાલયના ઘાટોમાંથી પસાર થતો કલ્પના કરો.

યાત્રાનો અવલોકન:

Travel Dukaan સાથે શરૂ કરો તમારી આધ્યાત્મિક કૈલાશ માનસરોવર યાત્રા – કેરુંગ બોર્ડર મારફતે! આ 14 દિવસનું સુવ્યવસ્થિત પેકેજ કાઠમંડુથી શરૂ થઈ પશુપતિનાથ અને બુદ્ધનીલકંઠના દર્શન, ત્યારબાદ સ્યાબ્રુબેસી તરફ ડ્રાઇવ, નેપાળ-તિબેટ સીમા પાર કરીને કેરુંગ પહોંચવું તેમજ પવિત્ર કૈલાશ પર્વત અને માનસરોવર સરોવરની પરિક્રમા સુધીની સંપૂર્ણ યાત્રાને સરળ બનાવે છે. તમામ ભોજન, નિવાસ, પરિવહન અને અનુભવી ગાઈડની સુવિધા સમાવેશમાં છે।

14 દિવસ કૈલાશ માનસરોવર યાત્રા – બસ દ્વારા યાત્રા – Ex- કાઠમંડુ

કૈલાસ યાત્રા 2026ની તારીખો

હેલિકોપ્ટર દ્વારા

# મહિનો પ્રસ્થાન તારીખો (Dep. Dates)
1 એપ્રિલ
2 મે
3 જુન
4 જુલાઈ
5 ઓગસ્ટ
6 સપ્ટેમ્બર

પ્રવાસ કાર્યક્રમ

કાઠમંડુ આગમન (૧૩૦૦ મી) એરપોર્ટ ઉપર સમગ્ર ગ્રુપ મળશે અને તેમને હોટેલ માં સ્થાનાંતર કરવામાં સહાય કરવામાં આવશે. રાત્રી ભોજન અને રાત્રી રોકાણ હોટેલ પાબેરા અથવા લે હિમાલય અથવા તેના જેવી હોટલ. (બાથરૂમવાળા એક રૂમમાં બે વ્યક્તિ).

પશુપતિનાથ મંદિર, ઊંધતા વિષ્ણુ – બુધાનીકાંઠા સ્થળે ના દર્શન.ત્યારપછી નો સંપૂર્ણ દિવસ ફ્રી યાત્રાની તેયારી માટે. રાત્રી ભોજન અને રાત્રી રોકાણ હોટેલ પાબેરા અથવા લે હિમાલય અથવા તેના જેવી હોટલ. (બાથરૂમવાળા એક રૂમમાં બે વ્યક્તિ).

સવારે બ્રેકફાસ્ટ પછી , કાઠમંડુ થી સ્યાબૃબેસી વાહન દ્વારા ડ્રાઈવ (૧૪૦ કિ.મી./૯ કલાક). રાત્રી દરમિયાન ગેસ્ટહાઉસ - પીસફુલ અથવા બુદ્ધ અથવા તેના જેવી ગેસ્ટહાઉસ (ડોર્મેટરી ટાઈપ રૂમ).

વહેલી સવારે સ્યાબૃબેસી થી તિમુરે વાહન દ્વારા ડ્રાઈવ કરી ચીન ની બોર્ડર ક્રોસ કરીને કેરુંગ તરફ પ્રયાણ (૫૫ કિ.મી. / ૨.૫ કલાક). રાત્રી ભોજન અને રાત્રી રોકાણ હોટેલ જીલોંગ અથવા ફેઇશન અથવા તેના જેવી હોટલ. (બાથરૂમવાળા એક રૂમમાં ત્રણ કે ચાર વ્યક્તિ).

કેરુંગ થી વાહન દ્વારા સાગા ડ્રાઈવ કરીને જવું (૪૬૦૦ મી ) (૨૦૦ કિ.મી./ ૫કલાક) રાત્રી ભોજન અને રાત્રી રોકાણ - હોટેલ જીલૉન્ગ અથવા ફીટનઅથવા તેના જેવી હોટલ (બાથરૂમવાળા એક રૂમમાં ત્રણ કે ચાર વ્યક્તિ).

આજે સાગામાં આરામનો દિવસ છે, કારણ કે તમે વાતાવરણને અનુકૂળ થઈ શકો છો. તમારે શરીરને ગરમ કરવા માટે સાગા બજારમાં ફરવું જોઈએ.

સાગા થી માનસરોવર લેઈક વાહન દ્વારા ડ્રાઈવ કરીને જવું (૪૬૫૦ મી ) સાથે સાથે લેઈક ની પરિક્રમા પણ કરો ( ૪૭૮કિ.મી./૯કલાક).પવિત્ર સ્નાન પ્રાપ્ત કર્યાપછી અમારા પૂજારી માનસરોવર ખાતે પૂજાઅને હવન કરશે.રાત્રી રોકાણ ચીંયુ ગેમ્પા માં,પરમાર્થ ગેસ્ટહાઉસમાં અથવા તેના જેવી રોકાણ ની વવ્યાસ્થા (ડોર્મેટરી ટાઈપ રૂમ).

સાગા થી માનસરોવર લેઈક વાહન દ્વારા ડ્રાઈવ કરીને જવું (૪૬૫૦ મી ) સાથે સાથે લેઈક ની પરિક્રમા પણ કરો ( ૪૭૮કિ.મી./૯કલાક).પવિત્ર સ્નાન પ્રાપ્ત કર્યાપછી અમારા પૂજારી માનસરોવર ખાતે પૂજાઅને હવન કરશે.રાત્રી રોકાણ ચીંયુ ગેમ્પા માં,પરમાર્થ ગેસ્ટહાઉસમાં અથવા તેના જેવી રોકાણ ની વવ્યાસ્થા (ડોર્મેટરી ટાઈપ રૂમ).

દારચેન થી વાહન દ્વારા યમદ્વાર ના પોઈન્ટ સુધી જાવ ત્યારપછી ૧૩ કિ.મી ની ચાલી ને દીરાપુક પહુંચવું ( ૪૮૬૦ મી) અને જે લોકો ચરણસ્પર્ષ માટે જવા માગે છે, તો અમારું સ્ટાફ તમને ચરણસ્પર્ષ માટે લઇ જશે (ચરણસ્પર્ષ માટે ચાઇનીઝ આર્મી અથવા ગાઈડ દ્વારા અનુમતિ અનુસાર અને તમારી સ્વાસ્થ્ય આધારીત છે) અને કૈલાસ તરફ શક્ય એટલા નજીક જઇશું, ત્યાં એક છેલ્લો પોઇન્ટ છે જ્યાંથી આપણે પાછા ફરવું પડશે. રસ્તામાં નાસ્તા માટે હલકો નાસ્તાનું પેક આપવામાં આવશે.રાત્રી ભોજન અને રાત્રી રોકાણ શીશાપંગમાં અથવા વોન્ગ્ડા ગેસ્ટહાઉસમાં.(ડોર્મેટરીટાઈપ રૂમ).

દારચેન થી વાહન દ્વારા યમદ્વાર ના પોઈન્ટ સુધી જાવ ત્યારપછી ૧૩ કિ.મી ની ચાલી ને દીરાપુક પહુંચવું ( ૪૮૬૦ મી) અને જે લોકો ચરણસ્પર્ષ માટે જવા માગે છે, તો અમારું સ્ટાફ તમને ચરણસ્પર્ષ માટે લઇ જશે (ચરણસ્પર્ષ માટે ચાઇનીઝ આર્મી અથવા ગાઈડ દ્વારા અનુમતિ અનુસાર અને તમારી સ્વાસ્થ્ય આધારીત છે) અને કૈલાસ તરફ શક્ય એટલા નજીક જઇશું, ત્યાં એક છેલ્લો પોઇન્ટ છે જ્યાંથી આપણે પાછા ફરવું પડશે. રસ્તામાં નાસ્તા માટે હલકો નાસ્તાનું પેક આપવામાં આવશે.રાત્રી ભોજન અને રાત્રી રોકાણ શીશાપંગમાં અથવા વોન્ગ્ડા ગેસ્ટહાઉસમાં.(ડોર્મેટરીટાઈપ રૂમ).

છેલ્લો દિવસ ૯ કી મી ની પરિક્રમા કરી દારચેન પહોચો પછી ડ્રાઈવ કરીને સાગા પહોચો ( ૪૬૦૦ મી.). રાત્રી ભોજન અને રાત્રી રોકાણ - હોટેલ જીલૉન્ગ અથવા ફીટન અથવા હોટેલ સાગા અથવા તેના જેવી હોટલ.

સાગા થી કેરુંગ વાહન દ્વારા ડ્રાઈવ કરીને પહુંચવું. રાત્રી રોકાણ હોટેલ જીલોંગ અથવા ફેઇશન અથવા તેના જેવી હોટલ.

કેરુંગ થી વાહન દ્વારા ડ્રાઈવ કરીને કાઠમંડુ પહુંચવું. રાત્રી રોકાણ હોટેલ પાબેરા અથવા લે હિમાલય અથવા તેના જેવી હોટલ. (બાથરૂમવાળા એક રૂમમાં બે વ્યક્તિ).

અહિયાં હવે ફ્રી દિવસ રહેશે જ્યાં સુધી તમને અંતિમ ઘર તરફ ના પ્રસ્થાન માટે એરપોર્ટ લાવવામાં ના આવે ત્યાં સુધી.

વિગતવાર પ્રવાસનના પ્રવાસના પી.ડી.એફ. ડાઉનલોડ કરો.

પ્રવાસ સમાવિષ્ટો:

  • કાઠમંડુ એરપોર્ટ ઉપર રૂદ્રાક્ષ ની માળા થી સુસ્વાગતમ
  • એરપોર્ટ આગમન / પ્રસ્થાન માટે કાર / બસ દ્વારા સ્થાનાંતર
  • ફ્રી યાત્રા કીટ:- ડફેલ બેગ, બેકપેક અને પાસપોર્ટ પાઉચ, પૂજા કીટ, સિલ્વર બેલપત્ર
  • અમારા પૂજારી માનસરોવર ખાતે પૂજા અને હવન કરાવશે, ફ્રી યાત્રા પ્રમાણપત્ર
  • કાઠમંડુ ખાતે (3 સ્ટાર) હોટેલમાં પૂર્ણ બોર્ડ ભોજન સાથે, રૂમ દીઠ ૨ વ્યક્તિઓના હિસ્સા પ્રમાણે રોકાણ
  • પ્રત્યેક દિવસ મુજબ, તાજા બનાવેલા ત્રણ સમય વેજીટેરીયન ભોજન, મિનરલ વોટર, બ્રેકફાસ્ટ / લંચ / ડીનર
  • કાઠમંડુમાં અડધા દિવસની જોવા લાયક સ્થળોની મુલાકાત
  • તિબેટ ની બસ સાથે સપોર્ટમાં ટ્રક માલસામાન માટે + ઓકશીજન સીલીન્ડરો, ફર્સ્ટ એઇડ કીટ
  • કૈલાશ યાત્રા માટે કેરુંગ, સાગા, માનસરોવર લેઈક, દાર્ચેન, દીરાપુક અને ઝ્હુથુલપૂક ખાતે ઉત્તમ રહેવાની વ્યવસ્થા
  • 5+1 કંપની તરફથી મદદરૂપ સ્ટાફ + અંગ્રેજી ભાષી તિબેટિયન ગાઈડ + હિન્દી ભાષી કંપનીનો ટુર લીડર
  • કોરા ની યાત્રા દરમિયાન, રસોડાના માલસામાન તેમજ ફૂડ લઇ જવા માટે યાક સાથે યાકમેન
  • બધીજ જરૂરી પરવાનગીઓ, તિબેટ / ચાઈના ગ્રુપ વિઝા તેમજ સમગ્ર યાત્રા દરમ્યાનની આગમન ફી, યાત્રીઓના પ્રવાસની દિવસ મુજબની સૂચી મુજબ

જો કૈલાશ ની પગપાળ પરિક્રમા દરમિયાન યાત્રી ઘોડો અથવા પોટર લેસે તો તેનો ખર્ચો યાત્રી યે જાતે કરવાનો રહેશે.

  • * ઘોડા નો ખર્ચો રૂપિયા 45,000 હજાર થી 55,000 હજાર (યુઆન:- 4000 થી 4200) એક યાત્રી ના
  • * પોટર નો ખર્ચો રૂપિયા 10,000 હજાર થી 15,000 હજાર (યુઆન: 1000 થી 15,00 ) એક યાત્રી ના
  • નોંધ: ઘોડા અને પોટર નો ખર્ચો ચીન સરકાર ઉપર આધાર રાખે છે.
  • પ્રારંભિક રકમ રૂ .20,000 / - માત્ર (કાન્સલ્ટેશન ફી નોન - રિફંડેબલ) પાસપોર્ટ ની નકલ સાથે.
  • નોંધ: વિદેશી પાસપોર્ટ ધારકોને 360 ડોલર વધારાનો ખર્ચો રહશે.ચાઇના વિઝા અને નેપાળ વિઝા અને ટેક્સ.
શારીરિક ફિટનેસ
પેકિંગ ચેકલિસ્ટ
ઉંચાઈ સંબંધિત બીમારી
વીઝા અને પરમિટ
મોસમી માહિતી

શારીરિક ફિટનેસ આવશ્યકતાઓ

કૈલાશ માનસરોવર યાત્રા ઊંચાઈવાળા વિસ્તારમાં થતી શારીરિક રીતે પડકારજનક તીર્થયાત્રા છે। સુરક્ષિત અને સફળ યાત્રા માટે પૂરતી શારીરિક તૈયારી આવશ્યક છે।

  • મધ્યમથી ઊંચા સ્તરની ફિટનેસ જરૂરી — યાત્રા પહેલાં ઓછામાં ઓછા 3 મહિના નિયમિત કાર્ડિયો વ્યાયામ કરવાની સલાહ આપવામાં આવે છે।
  • પ્રસ્થાન પહેલાં પ્રમાણિત ડૉક્ટર પાસેથી મેડિકલ ક્લિયરન્સ ફરજિયાત છે।
  • હૃદય અથવા શ્વસન સંબંધિત સમસ્યા ધરાવતા યાત્રીઓએ યાત્રા પહેલાં પોતાના ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે।
  • વય મર્યાદા: 18–70 વર્ષ। 60 વર્ષથી વધુ વયના યાત્રીઓ માટે વિશેષ તપાસ જરૂરી છે।

પેકિંગ ચેકલિસ્ટ

કૈલાશ યાત્રા માટે યોગ્ય સામાન પેક કરવો અત્યંત મહત્વપૂર્ણ છે।

  • થર્મલ ઇનરવેર, ફ્લીસ જેકેટ અને વોટરપ્રૂફ આઉટર જેકેટ।
  • મજબૂત ટ્રેકિંગ શૂઝ (એન્કલ સપોર્ટ સાથે) અને ઊની મોજાં।
  • હાઈ-SPF સનસ્ક્રીન, UV સનગ્લાસ અને લિપ બામ।
  • વ્યક્તિગત ફર્સ્ટ એઇડ કિટ, ઊંચાઈ માટેની દવાઓ અને ડૉક્ટર દ્વારા આપેલી દવાઓ।
  • ફરીથી ઉપયોગ કરી શકાય તેવી પાણીની બોટલ, એનર્જી બાર અને સૂકા નાસ્તા।
પેકિંગ ચેકલિસ્ટ

ઉંચાઈ સંબંધિત બીમારીની માહિતી

ઊંચાઈ પર થતી બીમારી (AMS) ગંભીર સમસ્યા બની શકે છે કારણ કે આ યાત્રા 5,600 મીટરથી વધુ ઊંચાઈ સુધી જાય છે। તેના લક્ષણો અને બચાવ સમજવો અત્યંત જરૂરી છે।

  • લક્ષણો: માથાનો દુખાવો, ઉબકા, ચક્કર આવવું અને શ્વાસ લેવામાં તકલીફ।
  • યાત્રા કાર્યક્રમમાં એક્લિમેટાઈઝેશન માટે રોકાણ સામેલ છે — તેને અવગણશો નહીં।
  • પૂરતું પાણી પીવો અને ઊંચાઈ પર દારૂનું સેવન ન કરો।
  • ડાયમોક્સ દવા આપવામાં આવી શકે છે — યાત્રા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો।

વીઝા અને પરમિટ માહિતી

આ યાત્રા માટે વિવિધ પ્રકારના પરમિટ અને વીઝા દસ્તાવેજોની જરૂર પડે છે। તમામ દસ્તાવેજોની વ્યવસ્થા પહેલેથી કરવી જરૂરી છે।

  • ચાઈના ગ્રુપ વીઝા (તિબેટ ટ્રાવેલ પરમિટ) — અમારી એજન્સી દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે।
  • નેપાળ વીઝા — કાઠમંડુ એરપોર્ટ પર આગમન સમયે મેળવી શકાય છે।
  • તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર (TAR) પરમિટ ફરજિયાત છે।
  • યાત્રા તારીખ પછી ઓછામાં ઓછા 6 મહિનાની માન્યતા ધરાવતો પાસપોર્ટ ફરજિયાત છે।

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિગતો

કૈલાશ યાત્રા માટે વ્યાપક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવો અત્યંત જરૂરી છે અને કેટલાક કિસ્સાઓમાં ફરજિયાત પણ છે।

  • 5,000 મીટરથી વધુ ઊંચાઈ માટે હાઈ-એલ્ટિટ્યુડ ટ્રેકિંગ કવર ધરાવતું ઇન્શ્યોરન્સ ફરજિયાત છે।
  • તેમાં ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન અને હેલિકોપ્ટર રેસ્ક્યુ કવર હોવું જોઈએ।
  • મેડિકલ ખર્ચ માટે ઓછામાં ઓછું USD $50,000 કવર કરવાની સલાહ આપવામાં આવે છે।
  • પ્રસ્થાન પહેલાં તમારી ઇન્શ્યોરન્સ પોલિસીની નકલ અમારી ટીમને સબમિટ કરો।

અમારા સુખી પ્રવાસીઓના અનુભવો સાંભળો.

અમારા આનંદી પ્રવાસીની વિડિઓ સમીક્ષા.

સંબંધિત પ્રવાસ પેકેજ જુઓ

Enquiry Now