કાઠમંડુથી કૈલાસ માનસરોવર તીર્થસ્થળ સુધીના સમગ્ર રસ્તાને સુંદર હિમાલયના પાસમાંથી પસાર થતો કલ્પના કરો.
કાઠમંડુ ખાતે આગમન, પશુપતિનાથ મંદિર દર્શન અને ત્યારબાદ નેપાલગંજ માટે ફ્લાઇટ.
નેપાલગંજથી સિમિકોટ અને હિલ્સા મારફતે પુરાંગ (તકલાકોટ) પહોંચીને ઊંચાઈને અનુરૂપ થવા માટે આરામ.
પવિત્ર માનસરોવર સરોવરની પરિક્રમા, સ્નાન, પૂજા અને હવન.
કૈલાશ પરિક્રમા – યમ દ્વારથી ડેરાફુક, ડોલ્મા-લા પાસ પાર કરીને ઝુતુલફુક સુધી ટ્રેકિંગ.
માનસરોવર અથવા હિલ્સાથી સિમિકોટ મારફતે નેપાલગંજ અને ત્યારબાદ લખનૌ વાપસી.
બફર દિવસ – હવામાન અથવા અન્ય પરિસ્થિતિઓ અનુસાર સમાયોજન માટે.
આ યાત્રામાં દિવ્યતા, કઠિન ટ્રેકિંગ અને આધ્યાત્મિક અનુભવનો અદભુત સંગમ મળશે.
| # | મહિનો | પ્રસ્થાન તારીખો (Dep. Dates) |
|---|---|---|
| 1 | એપ્રિલ | 24 મી એપ્રિલ 2026 |
| 2 | મે | 11 મે 2026 24 મી મે 2026 |
| 3 | જુન | 11 જુન, 2026 23 જુન, 2026 |
| 4 | જુલાઈ | 11 જુલાઈ, 2026 22 જુલાઈ, 2026 | 5 | ઓગસ્ટ | 09 ઓગસ્ટ, 2026 21 ઓગસ્ટ, 2026 | 6 | સપ્ટેમ્બર | 08 સપ્ટેમ્બર, 2026 22 સપ્ટેમ્બર, 2026 |
આગમના થયા પછી, તમને અમારા પ્રતિનિધી ત્રીબ્યુનલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મળશે અને રીઅત્રી રોકાણ માટે હોટેલ, માં સ્થાનાંતર માટે સહાય કરશે. (૫ સ્ટાર હોટેલ રામડા અથવા તેના જેવી) (બાથરૂમવાળા એક રૂમમાં બે વ્યક્તિ).
સવારના પશુપતી નાથ મંદિરે દર્શન અંદ બપારે નેપાળ ગંજ ફ્લાય કરીને (૩૬૫૦ મી.) ૧ કલાક ની ફ્લાઈટ – હોટેલ કલ્પતરૂ ( 3 સ્ટાર ) અથવા સેન્ટ્રલ પ્લાઝા અથવા તેના જેવી નેપાલગંજ સ્થળે. (બાથરૂમવાળા એક રૂમમાં બે વ્યક્તિ).
વહેલી સવારે નક્કી કરેલ વિન્ગ વિમાન દ્વારા સીમીકોટ (૧ કલાક ની વિમાન યાત્રા) અને સીમીકોટ એરપોર્ટ પર બીજા હેલીકોપ્ટર દ્વારા હિલ્સા એરપોર્ટ પર ઉતરાણ ( ૧૫ થી ૨૦ મિનીટ નું ઉદયન) અને ૧૫ મિનીટ નું ટ્રેકિંગ સરહદ પાર કરવામાટે અને ત્યાર પછી ડ્રાઈવ કરીને પુરાંગ / તકલાકોટ ( ૧.૫ કલાક) રાત્રી નિવાસ પુરાંગ માં હોટલ હિમાલય માં અથવા હોટલ પુરાંગ અથવા તેના જેવી. (બાથરૂમવાળા એક રૂમમાં ત્રણ કે ચાર વ્યક્તિ).
ઉચ્ચતમ શિખર ની આબોહવાને અનુરૂપ થવા માટે પૂર્ણ દિવસ. ટુંકાણ વારો ટ્રેક, પરિક્રમા ની તેયારી માટે લેવામાં આવશે. રાત્રી નિવાસ પુરાંગ માં હોટલ હિમાલય માં ( ૪ સ્ટાર ) અથવા હોટલ પુરાંગ અથવા તેના જેવી. (બાથરૂમવાળા એક રૂમમાં ત્રણ કે ચાર વ્યક્તિ).
સવારે, વાહન દ્વારા ડ્રાઈવ કરીને હોરચુ ( માનસરોવર લેઈક ) – ૧.૫ કલાક અને માનસરોવર ની પરિક્રમા ૭૨ કિ. મી./3કલાક. પવિત્ર સ્નાન પ્રાપ્ત કર્યા પછી અમારા પૂજારી માનસરોવર ખાતે પૂજા અને હવન કરાવશે. રાત્રી રોકાણ ચીંયુ ગેમ્પા માં, પરમાર્થ ગેસ્ટહાઉસમાં અથવા તેના જેવી રોકાણ ની વવ્યાસ્થા (ડોર્મેટરી ટાઈપ રૂમ).
સવારે વહેલો બ્રેકફાસ્ટ પછી,વાહન દ્વારા ડ્રાઈવ કરીને દારચેન (૧ લાક) અને સતત મુસાફરી કરીને તારબોચે (યમદ્વાર)–૮ કિ.મી. ૨૦ મિનીટ અને કૈલાશ પરિક્રમાની પ્રથમ દિવસ ની યાત્રા ની શરૂઆત કરો ડીરાપુક માટે (૧૩કિ.મી. / ૬કલાક), રસ્તા માં નાસ્તા માટે હલકો નાસ્તાનું પેક આપવામાં આવશે. અને જે લોકો ચરણસ્પર્ષ માટે જવા માગે છે, તો અમારું સ્ટાફ તમને ચરણસ્પર્ષ માટે લઇ જશે (ચરણસ્પર્ષ માટે ચાઇનીઝ આર્મી અથવા ગાઈડ દ્વારા અનુમતિ અનુસાર અને તમારી સ્વાસ્થ્ય આધારીત છે) અને કૈલાસ તરફ શક્ય એટલા નજીક જઇશું, ત્યાં એક છેલ્લો પોઇન્ટ છે જ્યાંથી આપણે પાછા ફરવું પડશે. રસ્તામાં નાસ્તા માટે હલકો નાસ્તાનું પેક આપવામાં આવશે.રાત્રી ભોજન અને રાત્રી રોકાણ શીશાપંગમાં અથવા વોન્ગ્ડા ગેસ્ટહાઉસમાં. (ડોર્મેટરી રૂમ).
નોધ:- યાત્રીઓ કે જેઓ પરિક્રમા માટે નહિ જાય તેઓ દાર-ચેન માં હોટેલ સાન્સુઇ અથવા ફોર્મન્ટ અથવા લેટુ માં રોકાણ કરશે અથવા તેના જેવી. (બાથરૂમવાળા એક રૂમમાં ત્રણ કે ચાર વ્યક્તિ).
આ એજ દિવસ છે, સંપૂર્ણત યાત્રા દરમ્યાન ની ખુબજ કઠિન મુસાફરી, કે તેના વિષે યાત્રીઓ હમેશા વાતો કર્યા કરતા હોય છે–૧૮,૬૦૦ ફૂટ ઉંચાઈ વારો ચઢાણ નું ટ્રેકિંગ ( ડોલ્મા-લા પાસ)-અને તે પછી નીચે ઉતરાણ કરીને ગૌરી કુંડ પહોચવું અને તે પછી સવિશેષ ઝુથુલ પુક નદીની બાજુમાં પાસે પાસે ટ્રેકિંગ કરવામાં આવશે, અને જે પણ યાત્રી કોરા માટે આગળ નથી જવા માંગતા, તે યાત્રી દાર્ચેન પાછા ફરશે, અને કોઈ પણ યાત્રી ચરણસ્પર્શ માટે જવા માંગે છે તો જઈ શકે છે રાત્રી ભોજન ઝુથુલપૂક ગેસ્ટહાઉસમાં ઉપલબ્ધ કરાવાશે. (ડોર્મેટરી ટાઈપ રૂમ).
સવારે બ્રેકફાસ્ટ પછી આપણે લગભગ ૮ કિ.મી / ૨ કલાક નં ટ્રેકિંગ કરીશું અને આપણી બસ જ્યાં , દાર-ચેન લઇ જવા માટે, રાહ જોતી હશે તે સ્થળે આવીશું. બપોરના લંચ પછી, માનસરોવર લેઈક માટે પ્રયાણ કરીશું ( જો પૂર્ણિમા નો દિવસ હશે તો ) અને રાત્રી રોકાણ પરમાર્થ અથવા તેના જેવા ગેસ્ટહાઉસમાં કરીશું.
અથવા , જો તમારો પ્રોગ્રામ આ દિવસે પૂર્ણિમા નહિ હોય તો , તમારો પ્રોગ્રામ તમારા નક્કી થયેલ યાત્રી દિનાંક સૂચી મુજબ રહેશે અને હિલ્સા પહોચીશું અને ત્યાંથી ફ્લાય કરીને સીમીકોટ પહોચીશું. રાત્રી રોકાણ હિલ્સા અથવા સીમીકોટ માં ગેસ્ટહાઉસમાં કરીશું.
નોધ :- આપણે માનસરોવર ( ચિયું ગેમ્પા ) માં ટુકું રોકાણ કરીશું કે જયારે અહિયાં પૂર્ણિમાનો દિવસ હશે નહીતો આપણે હિલ્સા થી પ્રસ્થાન કરીશું અને અથવા ત્યાં રોકાણ કરીશું અને જો સમય અને હેલિકોપ્ટર સાથ અને પરવાનગી આપશે તો ફ્લાય કરીને સીમીકોટ પહોચીશું અને ત્યાં રોકાણ કરીશું.
જો તમારો પ્રોગ્રામ પૂર્ણિમા ને અનુસાર હશે તો તમો યાત્રીઓ વહેલી સવારે ઉઠી જશો અને બ્રેકફાસ્ટ કરી લેશો અને લગભગ સવારે ૮ વાગે વહાન દ્વારા, હળવા પેક નાસ્તા સાથે, ડ્રાઈવ કરીને તકલાકોટ પહોચીશું. ત્યાં ઈમિગ્રેશન અને કસ્ટમ ની પ્રક્રિયા પૂર્ણ કરીને- ક્રોસ કરીને નેપાળ બોર્ડેર પહોચીશું- વાહન દ્વારા ડ્રાઈવ કરીને હિલ્સા અને ફ્લાય કરીને સીમીકોટ- નેપાળ-ગંજ . નેપાળ-ગંજ આગમન પછી આપણા યાત્રા પ્રતિનિધી તમારા માટે વાહન ની વવ્યસ્થા,લખનો પહોચાડવા માટે, કરી આપશે.
આ દિવસ ને ફ્રી / બફર દિવસ તરીકે કોઈ અણધાર્યા વિલંબ / કેન્સેલેશન જેવા સંગોજો / એડજસ્ટમેન્ટ માટે રાખેલ છે. એક દિવસ આપણે આપણા આરામ પ્રમોદ માટે રાખેલ છે કારણકે એરક્રાફ્ટ કે હેલિકોપ્ટર કોઈક વાર સમયસર ઉડતા નથી અથવા સંગોજવશાત ખરાબ વાતાવરણને કારણે ઉડાન કેન્સલ થાય છે અથવા વઘુ પડતા યાત્રીઓના જમાવવડા અને સીમીકોટ અથવા હિલ્સા ના ઉડાન ને લીઘે. આવી અણધાર્યા સંગોજોમાં , આપણે બઘાજ હિલ્સા અથવા દેપાળ-ગંજ રોકાણ કરી દઈશું.
આ દિવસ ને ફ્રી / બફર દિવસ તરીકે કોઈ અણધાર્યા વિલંબ / કેન્સેલેશન જેવા સંગોજો / એડજસ્ટમેન્ટ માટે રાખેલ છે. એક દિવસ આપણે આપણા આરામ પ્રમોદ માટે રાખેલ છે કારણકે એરક્રાફ્ટ કે હેલિકોપ્ટર કોઈક વાર સમયસર ઉડતા નથી અથવા સંગોજવશાત ખરાબ વાતાવરણને કારણે ઉડાન કેન્સલ થાય છે અથવા વઘુ પડતા યાત્રીઓના જમાવવડા અને સીમીકોટ અથવા હિલ્સા ના ઉડાન ને લીઘે. આવી અણધાર્યા સંગોજોમાં , આપણે બઘાજ હિલ્સા અથવા દેપાળ-ગંજ રોકાણ કરી દઈશું.
કૈલાશ માનસરોવર યાત્રા ઊંચાઈવાળા વિસ્તારમાં થતી શારીરિક રીતે પડકારજનક તીર્થયાત્રા છે। સુરક્ષિત અને સફળ યાત્રા માટે પૂરતી શારીરિક તૈયારી આવશ્યક છે।
કૈલાશ યાત્રા માટે યોગ્ય સામાન પેક કરવો અત્યંત મહત્વપૂર્ણ છે।
ઊંચાઈ પર થતી બીમારી (AMS) ગંભીર સમસ્યા બની શકે છે કારણ કે આ યાત્રા 5,600 મીટરથી વધુ ઊંચાઈ સુધી જાય છે। તેના લક્ષણો અને બચાવ સમજવો અત્યંત જરૂરી છે।
આ યાત્રા માટે વિવિધ પ્રકારના પરમિટ અને વીઝા દસ્તાવેજોની જરૂર પડે છે। તમામ દસ્તાવેજોની વ્યવસ્થા પહેલેથી કરવી જરૂરી છે।
કૈલાશ યાત્રા માટે વ્યાપક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવો અત્યંત જરૂરી છે અને કેટલાક કિસ્સાઓમાં ફરજિયાત પણ છે।